વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક વિશે રક્ષા એક્સપર્ટસનું શું કહેવું છે?
ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનની સીમાની અંદર આતંકી શિબિર પર મંગળવારે સવારે મોટો હવાઈ હુમલો કર્યો. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદની તરફથી કરવામાં આવેલ આતંકી હુમલાથી નારાજ ભારત તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલ આ સર્જિકલ સ્ટ્રાઈકલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલ જૈશ-એ-મોહંમદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.