દિવાળીના પર્વે રંગોળી બનાવતી વખતે આટલું ધ્યાન ખાસ રાખજો!, મા લક્ષ્મી થશે પ્રસન્ન...
એવું કહેવાય છે કે, દિવાળીના પર્વે જે ઘરમાં રંગોળી બને છે ત્યાં માતા લક્ષ્મી સ્વંય પધારે છે... એવામાં દરેક ઘરે રંગોળી બનાવવામાં આવે છે પરંતુ એવી કેટલીક બાબતો છે જેનું ધ્યાન રંગોળી બનાવતી વખતે ફરજિયાત રાખવું જોઇએ... નહીંતર માતા લક્ષ્મી નારાજ પણ થઇ શકે છે...