રાત્રે સૂતા સમયે કેટલા ડિગ્રી પર AC રાખવું જોઇએ?, ઘણા લોકો કરતા હોય છે ભૂલ
આજકાલ ભયંકર ગરમીના કારણે લોકો પોતાના કન્ફર્ટ ઝોન અનુસાર ACનું તાપમાન સેટ કરે છે. પરંતુ એક વાત જણાવી દઇએ કે, રાત્રે સૂતા પહેલા ACનું ટેમ્પરેચર ફિક્સ કરી દેવું જોઇએ.