આયુષ્યમાન કાર્ડ ખોવાય ગયું છે કે ઘરે ભૂલી ગયા છો? તો આટલું કરજો એટલે મફત સારવાર મળી જશે!
આયુષ્યમાન કાર્ડ ખોવાય ગયો છે અથવા તો તમે ઘરે ભુલી ગયા છો. તો શું મફત સારવાર મળશે. હું કહું કે હા. તો તમને થશે કે કેવી રીતે. પ્રોસેસ શું હશે. શું કરવુ પડશે. કોને મળવું પડશે. કોની પાસે જવું પડશે. અરે અરે અરે થોડો શ્વાસ લઈ લો. હું આ વિડીયોમાં આ જ બધા સવાલોનાં જવાબ લઈને આવ્યો છું.