ભારતના દક્ષિણી રાજ્યોની ફેમસ ડીશ ઢોસા દુનિયાના ટોપ 10 ફૂડ લિસ્ટમાં સામેલ છે. પરંતુ આના ઇતિહાસ વિશે ભાગ્યે જ કોઇને ખબર હશે. સવારનો નાસ્તો હોય કે, આપણા લોકોની મનપસંદ વાગનગી. ઘણા લોકો એમાં ઢોસાને પ્રાયોરિટી આપે છે. ફક્ત ભારત જ નહીં પરંતુ આ ડિલિશિયસ ફૂડ દુનિયાભરમાં ફેમસ છે. પહેલી વખત ઢોસા ક્યારે બન્યા હશે એ સવાલ ઘણા લોકોના મનમાં હશે.