કૂલર જોઇએ તેટલી ઠંડી હવા ન આપી શકે. એટલા માટે આપણે સીલિંગ ફેન પણ ચાલુ કરી દઇએ. પરંતુ તમને ખબર છે કે, કૂલર અને પંખો એક સાથે ચાલુ રાખવો જોઇએ કે નહીં..??