આ સુંદર અને યેલો રંગનું દેખાતું પક્ષી અલગ જ ખાસિયત ધરાવે છે. એની વિવિધતા જાણીને તમે દંગ રહી જશો. આ પક્ષીનું નામ છે યેલો ફિંચ. તે પોતાની પાંખ અને ખુશનુમા ગીતો માટે પણ જાણીતું છે પરંતુ એકવાત એની અનોખી છે. જેના વિશે તમને જણાવીએ...