આપણા દેશમાં ટ્રેન અને બસમાં ભાડું આપીને મુસાફરી કરવાની રહે છે... એમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારો વર્ગ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે...