PM મોદીના મંત્રીમંડળમાં કયા નેતાઓનો થઇ શકે છે સમાવેશ,જુઓ વિગત
નવા મંત્રીમંડળ અંગે મોદી અને શાહ વચ્ચે મેરેથોન બેઠક થઈ.બેઠકમાં નવા કેબિનેટના ગઠન અંગે સંભવિત ચર્ચા થઈ.પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ વચ્ચે સાડા ચાર કલાક બેઠક ચાલી.આજના દિવસમાં જ નવા મંત્રીઓને ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે.ત્યારે આવતીકાલે મહાશપથ સમારોહ પૂર્વે ખાતા વાંચ્છુકોને આમંત્રણની રાહ જોઈ રહ્યાં છે.નવી કેબિનેટની રચના નિયત ધોરણે જ કરાશે ત્યારે 25 ટકા મહિલાઓ અને 40 ટકા નિષ્ણાતોનો કેબિનેટમાં સમાવેશ થઈ શકે છે.