કોણ છીનવી શકે છે IAS અધિકારીની નોકરી? PM અને CMની પાસે પણ આ પાવર નથી!
UPSCની પરીક્ષા દેશની ટફ એક્ઝામમાંથી એક છે... ત્યારબાદ IAS, IPS જેવા પદ માટે નોકરી મળે છે... પરંતુ આવા મોટા ગજ્જાના અધિકારી જો મનમાની કરે તો એને નોકરીમાંથી કોણ કાઢે છે... આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે, IASને નોકરીમાંથી હટાવવાનો પાવર મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી પાસે પણ નથી...