પોલીસને કોણે કહ્યું, ‘દેવાનું ચાલુ કરો’, જુઓ વીડિયો
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી.