કોણ જીતશે જસદણનો જંગ? જુઓ ખાસ અહેવાલ
હાલ ગુજરાતમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, જસદણનો જંગ કોણ જીતશે. 20મી યોજાનારી જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની શાખ દાવ પર લાગી છે. ત્યારે સંદેશમાં છપાયેલા જસદણ ચૂંટણીના ઈતિહાસની રોચક માહિતી મુજબ, 1962ના સમયમાં જસદણમાં ચૂંટણી સમયે કેવો માહોલ હતો તે વર્ણવવામાં આવ્યું છે.