ભારત સહિત દુનિયાભરના અધિકાંશ લોકો દરરોજ પરફ્યૂમનો ઉપયોગ કરે છે. પરફ્યૂમના શોખીન લોકો સારી-સારી કંપનીઓ અને મોંઘા પરફ્યૂમ પણ ખરીદે છે. પરંતુ એક વાત ક્યારેય નોટિસ કરી છે કે, પરફ્યૂમની દુકાન પર કૉફીના દાણા શું કામ રાખવામાં આવે છે...