તમે જાણો જ છો કે જ્યારે કોઈ પણ કારચાલક કારમાં CNG ગેસ પુરાવા માટે CNG પંપ પર જાય છે ત્યારે ગાડીમાં બેઠેલા તમામ લોકએ ગાડીમાથી ઉતરી જવું પડે છે. તમે CNG ફિલિંગ સ્ટેશન જાવ છો તો સીએનજી ભરાવતી વખતે કારથી ડ્રાઈવર અને પેસેન્જર્સને બહાર નીકળવા માટે કહેવામાં આવે છે અને તેના પાછળનું એક મોટું કારણ છે.