માછલી પાણીની અંદર જીવીત રહે છે. તે પાણીમાં રહીને જ શ્વાસ લે છે. પરંતુ એક માછલી એવી છે કે, જે પાણીમાં રહીને શ્વાસ નથી લઇ શકતી.