લગ્નની સિઝન પૂરી થયા બાદ અથવા તો લગ્ન પછી તરત જ વર-વધુ મેરેજ સર્ટિફિકેટ બનાવે છે. પરંતુ જો આવું ન કરે તો શું થાય અને મેરેજ સર્ટિફિકેટ બનાવવું જરૂરી શા માટે છે તેના વિશે જણાવીએ...