તમને ખબર છે? શા માટે `મહાભારત` ગ્રંથ ઘરમાં રાખવામાં નથી આવતો..?
ભારતમાં કરોડો ઘર એવા છે જ્યાં તમને રામાયણ અને ભગવદ્દ ગીતાજીનો ગ્રંથ મળી જશે. પરંતુ ક્યારેય મહાભારત રાખવામાં નથી આવતું. આવું શા માટે?