સવારે ઉઠતાની સાથે 99 ટકા લોકો સૌથી પહેલા પોતાનો ચહેરો સાફ કરે છે... જેનાથી ફ્રેશ ફીલ થાય છે... પરંતુ મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે, ચહેરા પર નાના-નાના કીડા અથવા તો જંતુઓ હોય છે... આજે તમને જણાવીશું કે, આ અંગે વિજ્ઞાન શું કહે છે...