કડકડતી ઠંડીમાં પણ ટ્રેનમાં શું કામ લાગે છે ACનો ચાર્જ? આ રહ્યું કારણ...
શિયાળાની ઋતુમાં ટ્રેનમાં મુસાફરી કરવાની મજા કઇક અલગ જ હોય છે. ભલે ગમે તે કૉચ હોય. પરંતુ ક્યારે વિચાર્યુ છે ખરા કે, ઠંડી હોવા છતા ટ્રેનમાં ACનો ચાર્જ શા માટે લેવામાં આવે છે..?