ઇલેક્ટ્રિક ટ્રેનનું એન્જિન લોખંડથી બનેલું છે અને પાટા પણ લોખંડના છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, ટ્રેનનું એન્જિન લોખંડનું અને પાટા પણ લોખંડના છતા કરંટ કેમ નથી લાગતો?