સારા પ્રસંગે ઘરના લોકો કાળા કપડા પહેરવાની શા માટે ના પાડે છે? ઘણા લોકોને નથી ખબર સાચું કારણ!
આપણા ઘરમાં અથવા તો કોઇ રિલેટીવને ત્યાં સારો પ્રસંગ હોય તો અલગ-અલગ રંગના કપડા પહેરતા હોય છે. પરંતુ સારા પ્રસંગે બ્લેક કપડા પહેરવાની ઘરમાંથી જ ના પાડે છે. પરંતુ હકીકતમાં એની પાછળનું કારણ શું. તેના વિશે તમને જણાવીએ...