છત્તીસગઢ ચૂંટણી પરિણામ: શું 15 વર્ષ પછી થશે કોંગ્રેસની વાપસી?
છત્તીસગઢમાં રાજ કરતી ભાજપ સરકારનો જનતાએ સાથ છોડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું છત્તીસગઢમાં 15 વર્ષ પછી કોંગ્રેસ ફરી સત્તામાં વાપસી કરશે?
This segment of Zee News brings to you latest updates on assembly election results 2018. Will Congress stage a comeback after 15 years in Chhattisgarh? Watch full video to know more.