પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર ઝંપલાવશે રાજકારણ મા હાર્દીક પટેલ ૨૦૧૯ની લોકસભાની ચુટંણી લડી શકે છે હાર્દીક અમરેલી અને મહેસાણા બેઠક પરથી ચુટંણી મા ઝંપલાવી શકે છે બંને બેઠક પર ચાલી રહ્યો છે સર્વે કોગ્રેસ હાઇકમાન્ડે પણ હાર્દીક પર ઉતારી છે પસંદગી