ગુજરાતમાં વસતા આદિવાસીઓના ઉત્થાનમાં એનજીઓનો ફાળો મહત્વનો બની રહ્યો છે. ત્યારે સાબરકાઠામાં વસતા આદિવાસીઓના જીવનમાં બદલાવ આવ્યો છે.