લિફ્ટમાં માથું ફસાઈ જતા મહિલાનું કરૂણ મોત
સરદાર એસ્ટેટ ખાતે પ્લાસ્ટિકની કંપનીમાં કચરા પોતુ કરતી મહિલા સાફ સફાઇ કરવા માટે ખુલ્લી લિફટમાં જઇ રહી હતી. જ્યાં કંપનીના પહેલા માળે અચાનક તેની ગરદન લોખંડના પીલ્લર સાથે ભટકાતા ફંસાઇ ગઇ હતી. લિફ્ટ ચાલુ હોવાથી ગરદન ધળથી અલગ થઇ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડી અને શરીર લિફટમાં ત્રીજા માળે પહોંચી ગયું હતું અને ભારે કરુણ સ્થિતિમાં.મહિલાનુ મોત નીપજ્યું હતી. આ બનાવની જાણ કંપનીમાં કામ કરતાં અન્ય કર્મચારીઓને થતાં તેઓએ પાણીગેટ ફાયર વિભાગ અને બાપોદ પોલીસ મથકે જાણ કરી હતી.