અરવલ્લીમાં મહિલા ખેડૂત ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
મોડાસાના મોદરસુંબામાં આધેડ મહિલાએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કર્યો હતો. મોડાસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ કાલે બપોરે મહિલા ખેડૂતે ઘરમાં છત સાથે વાયર ભરાવી ગળે ફાસો ખાધો હતો. પરિવારજનોનો આક્ષેપ પાક નિષ્ફળ જવાની ચિંતામાં મહિલા ખેડૂતે આપઘાત કર્યો છે. કમોસમી વરસાદને લઈને ત્રણ વીઘામાં અડદ અને મગફળીનું વાવેતર કર્યું હતું.