અમદાવાદના અડાલજ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ મહિલાની કરી હત્યા
અમદાવાદના બાલાજી અગોરા મોલ પાસે આવેલા પાર્શ્વનાથ એટલાન્ટિક ફ્લેટમાં હત્યાનો બનાવ બન્યો. અજાણ્યા લોકો બાળકીને રૂમમાં બન્ધ કરી એક મહિલાની હત્યા કરી ફરાર થઇ ગયા. આખરે કેમ આ મહિલાની હત્યા થઈ તે બાબતે રહસ્ય સર્જાયું છે.