એરફોર્સની 3 મહિલા જવાનોએ રચ્યો ઈતિહાસ, જુઓ વીડિયો
પારુલ ભારદ્વાજ, અમન નિધિ અને હીના જયસ્વાલ - આ ત્રણેય એરફોર્સની મહિલા જવાનો મધ્યમ લિફ્ટ હેલિકોપ્ટર ઉડાવનાર દેશની પ્રથમ `ઓલ વિમેન ક્રૂ` બની ગઈ છે, દક્ષિણ પશ્ચિમ હવાઈ કમાન્ડમાં ફોરવર્ડ એર બેઝ પર પ્રતિબંધિત વિસ્તારોમાંથી ઉતરાણ કરવા માટે આ ત્રણેય મહિલા જવાનોએ MI-17- V5 હેલિકોપ્ટરમાં યુદ્ધ ઇનોક્યુલેશન ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી.
પારુલ ભારદ્વાજ, અમન નિધિ અને હીના જયસ્વાલ - આ ત્રણેય એરફોર્સની મહિલા જવાનો મધ્યમ લિફ્ટ હેલિકોપ્ટર ઉડાવનાર દેશની પ્રથમ 'ઓલ વિમેન ક્રૂ' બની ગઈ છે, દક્ષિણ પશ્ચિમ હવાઈ કમાન્ડમાં ફોરવર્ડ એર બેઝ પર પ્રતિબંધિત વિસ્તારોમાંથી ઉતરાણ કરવા માટે આ ત્રણેય મહિલા જવાનોએ MI-17- V5 હેલિકોપ્ટરમાં યુદ્ધ ઇનોક્યુલેશન ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી.