પહેલી વખત દેશનું બજેટ સંભાળવાની જવાબદારી મહિલા નેતાને મળી, પીએમ મોદીએ દેશની આર્થિક કમાન નિર્મલા સીતારમણને સોંપી, હવે ઘરની સાથે દેશ પણ મહિલાઓ ચલાવશે આ ઉપરાંત સ્મૃતિ ઈરાની અને હરસિમરત કૌરને પણ મળ્યું મંત્રી પદ