દીકરીઓની સુરક્ષા માટે મહિલા આયોગનું ‘કવચ’, જુઓ સમગ્ર અહેવાલ
આજે રાજ્યમાં અને દેશભરમાં જે રીતે મહિલાઓ અને બાળકીઓ અત્યાચાર અને દુષ્કર્મ નો ભોગ બની રહી છે તેને લઇ રાજ્ય સરકાર ખુબજ ચિંતિત છે અને આવી ઘટનાઓ ટાળવા મહિલાઓ અને બાળકીઓને સ્વરક્ષણ ની તાલીમ આપવા રાજ્ય મહિલા આયોગે એક નવતર અભિગમ નાં ભાગ રૂપે કવચ પ્રોગ્રામ શરુ કર્યો છે.