LRD ભરતીને લઈ રાજકોટની મહિલાઓ મેદાને આવી છે. રાજકોટમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો. નાયબ પ્રધાન દ્વારા 62.50 સુધીના મેરીટની જાહેરાત બાદ આજે વીરોધ કરવામાં આવ્યો.