વર્લ્ડકપ 2019 : વહેલી સવારે ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના
ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019 માટે વહેલી સવારે ભારતીય ટીમ રવાના થઇ. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું. 5 જૂને ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે છે.