માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...
મેઘરાજા રીઝે તો લાખના અને ખીજાય તો કોઈનાય નહીં વડોદરાવાસીઓ માટે આ કહેવત સાચી સાબિત થઈ છે. માત્ર 14 કલાકમાં 20 ઈંચથી વધુ પડેલા વરસાદે સમગ્ર વડોદરાને ઘમરોળી નાંખ્યું છે. 3 દિવસમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 3 દિવસ પછી શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસર્યા છે. પરંતુ હવે ગંદકીના કારણે વડોદરાવાસીઓમાં ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત છે.