નૌસેના દિવસ: 2020માં ભારત બનશે સિકંદર, જુઓ X-Ray
હિંદ મહાસાગરમાં ચીન સાથે વર્ચસ્વની લડાઈ લડી રહેલ નૌસેનાની તાકાત ભલે ચીન કરતાં ઓછી હોય પરંતુ ભારત પોતાની તાકાતને વધારવા માટે સક્રિય છે. મિલન 2020 એક્સરસાઈઝમાં દુનિયાના 41 દેશો એકસાથે સામેલ થશે. 5 દિવસ સુધી ચાલનારા ભારતના આ સમુદ્ર મંથનનો ઉદ્દેશ્ય દુનિયાની નૌસેના સાથે તાલમેલ વધારવાનો છે. જેનાથી દુશ્મન દેશને સીધો સંદેશ જશે કે દેશના હજારો માઈલ લાંબા સમુદ્ર કિનારા તરફ કોઈ આંખ નહીં ઉઠાવી શકે. કારણ હવે આપણે સમુદ્રના સિકંદર બનવા જઈ રહ્યા છીએ.