માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...
ગુજરાતમાં સિઝનનો 84 ટકાથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં 47 તાલુકામાં 40 ઈંચ કરતાં વધારે વરસાદ તો 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 93 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ ખાબક્યો. મેઘરાજાની મહેરના કારણે ગુજરાતના લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. 2018માં જળસંકટથી ઘેરાયેલા ગુજરાત રાજ્યનું 2019નું વર્ષ પાણીદાર બની રહેશે.