ક્યાં કારણે મહારાષ્ટ્રમાં ન બની એક પણ પક્ષની સરકાર, જુઓ X-Ray
ગરજતા સિંહના લોગોવાળી શિવસેનાની ગર્જના હાલમાં ભાગ્યે જ જોવા મળે છે. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના ઉદય પહેલા રાજનીતિમાં શિવસેનાનો જે દબદબો હતો તે હવે ઓછો જોવા મળે છે. છેલ્લાં 5 વર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેનાની ભૂમિકા મોટાભાઈની જગ્યાએ નાના ભાઈ જેવી થઈ ગઈ છે.