જુઓ પાકિસ્તાનમાં વધી રહેલી મોંઘવારીનો X-Ray
આ દ્રશ્યો છે પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચારના..જેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનના હાલના પ્રધાનમંત્રી ઈમરાન ખાન તે સમયે કાર્યકરોની સાથે 15 ફૂટ ઉંચી ઈલેક્ટ્રિક લિફ્ટ પરથી નીચે પડે છે... આ પાકિસ્તાન માટે ખરાબ ભવિષ્યની નિશાની હતી... ઈમરાન ખાન સત્તામાં આવ્યા પછી એટલી મોંઘવારી વધી કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... મંચ પરથી નીચે પડ્યા પછી ઈમરાનને આધુનિક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાઈ.. પરંતુ દેશના લોકોને તો એવો કમરતોડ ફટકો પડી રહ્યો છે... જેનાથી તેમને કોઈ હોસ્પિટલની જરૂર જ પડતી નથી..