સંસદના બજેટ સત્ર પહેલા સરકાર દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આ સત્રમાં 4 જુલાઇએ આર્થિક સર્વે રજુ થશે અને 5 જુલાઇએ બજેટ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રિપલ તલાક, કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓમાં અનામતનું બિલ અને આધાર સંશોધન વિધેયક બિલ જેવા અનેક મહત્વનાં વિધેયક રજુ કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાતે છે. ત્યારે આ અયોધ્યા યાત્રા પાછળનો શો ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત તેમણે સરકાર સામે પણ રામ મંદિર મુદ્દે મોર્ચો ખોલ્યો છે. એનડીએમાં હોવા છતા પણ તેઓ સાથી પક્ષ વિરુદ્ધ મોરચો ખોલીને શું સાબિત કરવા માંગે છે તે અંગેનો વિસ્તૃત અહેવાલ...