રામની નગરી પોતાના આરાધ્યના સ્વાગત માટે તૈયારી કરી લેવામાં આવી છે. અયોધ્યા માટે 2019ની આ દિવાળી અત્યંત ખાસ છે. શ્રીરામના ભક્તો માટે આ દિવાળી અત્યંત ખાસ છે. તે એટલા માટે કારણ કે રામ ભક્ત જાણે છે કે, અબકી બાર દીપ દાન કરવાથી આગામી વર્ષે અયોધ્યામાં થશે પ્રભુ શ્રીરામના દર્શન... આથી અયોધ્યામાં પ્રગટાવાયા 5 લાખ 51 હજાર દીવા.. જે પોતાનામાં એક વર્લ્ડ રેકોર્ડ છે.