માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
ફ્રાંસમાં થયેલી G-7ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું ટ્રમ્પ કાર્ડ ચલાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો. પાકિસ્તાનના રેલવે મંત્રી જંગની જાહેરાત કરવા લાગ્યા. તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરમાણુ બોમ્બની ધમકી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના એક જ પ્રહારથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મ્હાત આપી દીધી.