માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
રક્ષામંત્રી રાજનાથ સિંહ 8 ઓક્ટોબરે દશેરાના દિવસે પહેલુ રાફેલ યુદ્ધ વિમાન મેળવશે. તે દિવસે બે સીટવાળા વિમાનના ટ્રેનર વર્ઝનમાં તે ઉડાન પણ ભરશે. તેની વચ્ચે યૂરોપીય મિસાઈલ કંપની MDBAએ કહ્યુ છે કે રાફેલમાં અતિ આધુનિક મિટિઓર અને સ્કાલ્પ મિસાઈલ તહેનાત થશે. જે દુશ્મનોના લક્ષ્યને ઘણી ઉંડાઈ સુધી ભેદવામાં સક્ષમ બનશે.