પેપર લીક કાંડ મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં વડોદરાના મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વર્કર તરીકે કામ કરા યશપાલસિંહ સોલંકીનું નામ પણ ખૂલ્યું છે. ત્યારે, પંચમહાલમા આવેલા તેના ઘરની મુલાકાત દરમિયાન તેની પત્નીએ તેનો પતિ નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.