કચ્છની મુલાકાતે ઉમટ્યા યાયાવર પક્ષીઓ
કચ્છ જિલ્લામાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ મહેબાન બને છે, છેલ્લા 4 વર્ષથી યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ચાલુ વર્ષે કચ્છ પર મન મુકીને વરસેલા મેઘાએ જળાશયો છલોછલ કરી દેતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળશે. હાલ કચ્છમાં સાઇબિરીયાથી કુંજ નામના પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે.