ધરતી પર મનુષ્યથી લઇને અલગ-અલગ પ્રકારના જીવો જોવા મળે છે. પરંતુ આજે એક એવી જગ્યા વિશે જણાવીશું કે, જ્યાં જશો તો બીજી દુનિયાનો અહેસાસ થશે. અહીં અલગ-અલગ જીવો અને વનસ્પતિઓની સાથે ઘણા રહસ્યો પણ જોડાયેલા છે...