યસ બેંક પર જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી તેના ખાતાધારકો મુશ્કેલીમાં મૂકાયા છે. મદાવાદના સાયન્સ સિટી શાખા બહાર મોટો હોબાળો જોવા મળ્યો છે.