સુરતમાં એક એવા લગ્ન, જે માત્ર 17 મીનિટમાં જ થયા સંપન્ન
કોઈપણ યુવક-યુવતીનુ સપનું હોય છે કે, જ્યારે પણ તેના લગ્ન થાય ત્યારે કોઈ પણ કચાસ રહી ન જાય. યુવક એક રાજાની માફક ઘોડા પર બેસીને રાણી જેવી તૈયાર થયેલી યુવતીને લેવા આવે, સુંદર સજાવટ કરેલા મંડપમાં તેઓ સાત ફેરા લે, સાથે બેન્ડબાજા, વાગતા હોય અને જાનૈયાઓ માટે એક થી એક વેરાયટી વાળું ભોજન હોય, એટલે કે લાખો અને કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરવામાં આવતા હોય છે, પરંતુ સુરતમાં એક એવા લગ્ન થયા હતાં, જ્યા આવી કોઈ પણ રીત-રસમ ન હતી, માત્ર 17 જ મિનિટમાં લગ્ન સંપન્ન થયા અને જાનૈયાઓને માત્ર ચા અને બિસ્કિટનો નાસ્તો કરાવવામાં આવ્યો, કેવા છે આ લગ્ન અને શા માટે આવું કરાયું જુઓ આ અહેવાલમાં...