ધ્રાંગધ્રા શહેરના નાગરિક જોગેશ ઘેલાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે થયેલ વાતચીતનો ઑડિયો વાયરલ થયો છે. આમાં યુવાન બહુ તોછડાઈથી વાત કરતો સંભળાય છે.