ATMમાંથી પૈસા ઉપાડતી વખતે કેશ નીકળતી નથી, પરંતુ ખાતામાંથી તમારા પૈસા કપાઈ જાય છે. જો તમારી સાથે પણ આવું કંઈક થાય તો ચિંતા કરવાની જરૂર નથી.