અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે બાઇક સવારે જીવ ગુમાવ્યો છે. તો બજી તરફ ગઇકાલે પણ સુરતમાં બસની અટફેટે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે વારંવાર બની આ પ્રકારની ઘટનાને પગલે આજે ZEE 24 Kalakની ટીમ દ્વારા બેફામ દોડતી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ત્યારે જુઓ વડોદરામાં કેવી રીતે દોડે છે સીટી બસ...