આજે અનંત ચતુર્દશીના તહેવાર પર દસ દિવસીય ગણેશોત્સવનુ સમાપન થયું છે. સાર્વજનિક સ્થાળ અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિયોનું વિસર્જન થયું. ત્યારે આપણી ચેનલ Zee 24 કલાકની ઓફિસમાં પણ દસ દિવસ સુધી ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રંગેચંગે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું.